Bible Versions
Bible Books

2 Corinthians 3:18 (WEB) World English Bible

Versions

GUV   અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us