|
|
1. બધા ઇસ્રાએલી લોકોને બોલાવીને મૂસાએ તેઓને કહ્યું, “હે ઇસ્રાએલીઓ, આજે હું તમને જે કાયદાઓ અને નિયમો સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અને એ શીખી લો અને ચોક્કસ એનું પાલન કરો.
|
1. And Moses H4872 called H7121 H413 all H3605 Israel H3478 , and said H559 unto H413 them, Hear H8085 , O Israel H3478 , H853 the statutes H2706 and judgments H4941 which H834 I H595 speak H1696 in your ears H241 this day H3117 , that ye may learn H3925 them , and keep H8104 , and do H6213 them.
|
2. આપણા દેવ યહોવાએ આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો.
|
2. The LORD H3068 our God H430 made H3772 a covenant H1285 with H5973 us in Horeb H2722 .
|
3. એ કરાર યહોવાએ આપણા પિતૃઓ સાથે નહિ પણ આપણી સાથે કર્યો હતો, જેઓ આજે અહીં જીવતા રહ્યા છે.
|
3. The LORD H3068 made H3772 not H3808 H853 this H2063 covenant H1285 with H854 our fathers H1 , but H3588 with H854 us, even us H587 , who H428 are all H3605 of us here H6311 alive H2416 this day H3117 .
|
4. યહોવા તમાંરી સાથે ત્યાં પર્વત પર અગ્નિમાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
|
4. The LORD H3068 talked H1696 with H5973 you face to face H6440 H6440 in the mount H2022 out of the midst H4480 H8432 of the fire H784 ,
|
5. તે સમયે યહોવાના શબ્દો તમને સંભળાવવા હું મધ્યસ્થ તરીકે ઊભો હતો, કારણ કે, તમને અગ્નિનો ભય લાગતો હતો અને તમે પર્વત પર તેમની પાસે ગયા ન્હોતા. અને મેં તમને તે કહી સંભળાવ્યા હતા. તેમણે કહ્યું હતું:
|
5. H595 (I stood H5975 between H996 the LORD H3068 and you at that H1931 time H6256 , to show H5046 you H853 the word H1697 of the LORD H3068 : for H3588 ye were afraid H3372 by reason of H4480 H6440 the fire H784 , and went not up H5927 H3808 into the mount;) H2022 saying H559 ,
|
6. “ગુલામીના દેશ મિસરમાંથી તમને મુકત કરી બહાર લાવનાર હું જ તમાંરો દેવ છું.
|
6. I H595 am the LORD H3068 thy God H430 , which H834 brought H3318 thee out of the land H4480 H776 of Egypt H4714 , from the house H4480 H1004 of bondage H5650 .
|
7. “માંરા સિવાય તમાંરે કોઈ પણ અન્ય દેવની ઉપાસના કરવી જોઈએ નહિ.
|
7. Thou shalt have H1961 none H3808 other H312 gods H430 before H5921 H6440 me.
|
8. “ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર કે પૃથ્વી નીચેના જળમાં વસનાર પશુ, પક્ષી કે જળચર પ્રાણીની મૂર્તિ તમાંરે બનાવવી નહિ.
|
8. Thou shalt not H3808 make H6213 thee any graven image H6459 , or any H3605 likeness H8544 of any thing that H834 is in heaven H8064 above H4480 H4605 , or that H834 is in the earth H776 beneath H4480 H8478 , or that H834 is in the waters H4325 beneath H4480 H8478 the earth H776 :
|
9. અને તમાંરે તેને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી નહિ. કારણ કે, હું તમાંરો દેવ યહોવા અનન્ય નિષ્ઠાની અપેક્ષા રાખનાર દેવ છું. જે માંરો તિરસ્કાર કરે છે, તેમનાં સંતાનોને હું ત્રીજી તથા ચોથી પેઢી સુધી તેમનાં પાપોની શિક્ષા કરું છું.
|
9. Thou shalt not H3808 bow down thyself H7812 unto them, nor H3808 serve H5647 them: for H3588 I H595 the LORD H3068 thy God H430 am a jealous H7067 God H410 , visiting H6485 the iniquity H5771 of the fathers H1 upon H5921 the children H1121 unto H5921 the third H8029 and fourth H7256 generation of them that hate H8130 me,
|
10. પરંતુ જે લોકો માંરા પર પ્રેમભાવ રાખે છે અને માંરી આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓની હજારો પેઢી સુધી હું તેમના પર કૃપા કરું છું.
|
10. And showing H6213 mercy H2617 unto thousands H505 of them that love H157 me and keep H8104 my commandments H4687 .
|
11. “તમાંરી ઇચ્છા તમે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની ના હોય તો તમાંરે તમાંરા દેવનું યહોવાનું નામ નકામું ના લેવું. જે કોઈ યહોવાનું નામ નકામું લે છે તેને તે શિક્ષા કર્યા વગર રહેતો નથી.
|
11. Thou shalt not H3808 take H5375 H853 the name H8034 of the LORD H3068 thy God H430 in vain H7723 : for H3588 the LORD H3068 will not H3808 hold him guiltless H5352 H853 that H834 taketh H5375 H853 his name H8034 in vain H7723 .
|
12. “તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો.
|
12. Keep H8104 H853 the sabbath H7676 day H3117 to sanctify H6942 it, as H834 the LORD H3068 thy God H430 hath commanded H6680 thee.
|
13. બાકીના છ દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં.
|
13. Six H8337 days H3117 thou shalt labor H5647 , and do H6213 all H3605 thy work H4399 :
|
14. પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ,-તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ ન કરવું, જેથી તમાંરા દાસ-દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે.
|
14. But the seventh H7637 day H3117 is the sabbath H7676 of the LORD H3068 thy God H430 : in it thou shalt not H3808 do H6213 any H3605 work H4399 , thou H859 , nor thy son H1121 , nor thy daughter H1323 , nor thy manservant H5650 , nor thy maidservant H519 , nor thine ox H7794 , nor thine ass H2543 , nor any H3605 of thy cattle H929 , nor thy stranger H1616 that H834 is within thy gates H8179 ; that H4616 thy manservant H5650 and thy maidservant H519 may rest H5117 as well as thou.
|
15. તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનંુ છે. યહોવા તમને આ આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.
|
15. And remember H2142 that H3588 thou wast H1961 a servant H5650 in the land H776 of Egypt H4714 , and that the LORD H3068 thy God H430 brought thee out H3318 thence H4480 H8033 through a mighty H2389 hand H3027 and by a stretched out H5186 arm H2220 : therefore H5921 H3651 the LORD H3068 thy God H430 commanded H6680 thee to keep H6213 H853 the sabbath H7676 day H3117 .
|
16. “યહોવાની આજ્ઞા પ્રમાંણે તમાંરે તમાંરા માંતા અને પિતાનો આદર કરવો, કે જેથી યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં તમે લાંબા સમય માંટે સારુ જીવો.
|
16. Honor H3513 H853 thy father H1 and thy mother H517 , as H834 the LORD H3068 thy God H430 hath commanded H6680 thee; that H4416 thy days H3117 may be prolonged H748 , and that H4616 it may go well H3190 with thee, in H5921 the land H127 which H834 the LORD H3068 thy God H430 giveth H5414 thee.
|
17. “તારે હત્યા કરવી નહિ,
|
17. Thou shalt not H3808 kill H7523 .
|
18. “તારે વ્યભિચાર કરવો નહિ.
|
18. Neither H3808 shalt thou commit adultery H5003 .
|
19. “તારે ચોરી કરવી નહિ.
|
19. Neither H3808 shalt thou steal H1589 .
|
20. “તારે બીજા લોકો વિરુદ્ધ ખોટી સાક્ષી પૂરવી નહિ.
|
20. Neither H3808 shalt thou bear H6030 false H7723 witness H5707 against thy neighbor H7453 .
|
21. “તમાંરા પડોશીની પત્નીની કામના કરવી નહિ, તેમ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડાં કે અન્ય કોઈ પણ વસ્તુનો કબજો કરવાની ઇચ્છા કરવી નહિ.”
|
21. Neither H3808 shalt thou desire H2530 thy neighbor H7453 's wife H802 , neither H3808 shalt thou covet H183 thy neighbor H7453 's house H1004 , his field H7704 , or his manservant H5650 , or his maidservant H519 , his ox H7794 , or his ass H2543 , or any H3605 thing that H834 is thy neighbor H7453 's.
|
22. “આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
|
22. H853 These H428 words H1697 the LORD H3068 spoke H1696 unto H413 all H3605 your assembly H6951 in the mount H2022 out of the midst H4480 H8432 of the fire H784 , of the cloud H6051 , and of the thick darkness H6205 , with a great H1419 voice H6963 : and he added no more H3254 H3808 . And he wrote H3789 them in H5921 two H8147 tables H3871 of stone H68 , and delivered H5414 them unto H413 me.
|
23. “પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી એ અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી,
|
23. And it came to pass H1961 , when ye heard H8085 H853 the voice H6963 out of the midst H4480 H8432 of the darkness H2822 , (for the mountain H2022 did burn H1197 with fire H784 ,) that ye came near H7126 unto H413 me, even all H3605 the heads H7218 of your tribes H7626 , and your elders H2205 ;
|
24. “આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે.
|
24. And ye said H559 , Behold H2005 , the LORD H3068 our God H430 hath showed H7200 us H853 his glory H3519 and his greatness H1433 , and we have heard H8085 his voice H6963 out of the midst H4480 H8432 of the fire H784 : we have seen H7200 this H2088 day H3117 that H3588 God H430 doth talk H1696 with H854 man H120 , and he liveth H2425 .
|
25. પરંતુ અમાંરે મોતનું જોખમ ફરી શા માંટે લેવું? આ મહાભયંકર અગ્નિ તો અમને સૌને ભસ્મીભૂત કરી નાખશે. જો અમે ફરી વાર અમાંરા દેવ યહોવાનો અવાજ સાંભળીશું તો અમે જરૂર મૃત્યુ પામીશું.
|
25. Now H6258 therefore why H4100 should we die H4191 ? for H3588 this H2063 great H1419 fire H784 will consume H398 us: if H518 we H587 hear H8085 H853 the voice H6963 of the LORD H3068 our God H430 any more H3254 H5750 , then we shall die H4191 .
|
26. પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય.
|
26. For H3588 who H4310 is there of all H3605 flesh H1320 , that H834 hath heard H8085 the voice H6963 of the living H2416 God H430 speaking H1696 out of the midst H4480 H8432 of the fire H784 , as we H3644 have , and lived H2421 ?
|
27. તમે જ તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’
|
27. Go thou near H7126 H859 , and hear H8085 H853 all H3605 that H834 the LORD H3068 our God H430 shall say H559 : and speak H1696 thou H859 unto H413 us H853 all H3605 that H834 the LORD H3068 our God H430 shall speak H1696 unto H413 thee ; and we will hear H8085 it , and do H6213 it .
|
28. “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું.
|
28. And the LORD H3068 heard H8085 H853 the voice H6963 of your words H1697 , when ye spoke H1696 unto H413 me ; and the LORD H3068 said H559 unto H413 me , I have heard H8085 H853 the voice H6963 of the words H1697 of this H2088 people H5971 , which H834 they have spoken H1696 unto H413 thee : they have well said H3190 all H3605 that H834 they have spoken H1696 .
|
29. તે લોકોની વૃત્તિ હંમેશા આવી રહે અને તેઓ માંરાથી ડરતા રહે અને માંરી આજ્ઞાઓનું પાલન કરતા રહે તો કેવું સારું! તે લોકો અને તેમનાં સંતાનો પેઢી દર પેઢી સુખી રહે.
|
29. O that H4310 H5414 there were H1961 such H2088 a heart H3824 in them , that they would fear H3372 me , and keep H8104 H853 all H3605 my commandments H4687 always H3605 H3117 , that H4616 it might be well H3190 with them , and with their children H1121 forever H5769 !
|
30. “‘જા, તું જઈને તે લોકોને કહે કે, તમે તમાંરા તંબુઓમાં પાછા જાઓ.
|
30. Go H1980 say H559 to them, Get H7725 you into your tents H168 again.
|
31. પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે એ લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’
|
31. But as for thee H859 , stand H5975 thou here H6311 by H5978 me , and I will speak H1696 unto H413 thee H853 all H3605 the commandments H4687 , and the statutes H2706 , and the judgments H4941 , which H834 thou shalt teach H3925 them , that they may do H6213 them in the land H776 which H834 I H595 give H5414 them to possess H3423 it.
|
32. “પછી મૂસાએ લોકોને કહ્યું. “તમાંરા દેવ યહોવાએ તમને જે આજ્ઞાઓ કરી છે તેનું કાળજી રાખીને પાલન કરજો. અને તમે જે માંગેર્ ચાલી રહ્યાં છો તેમાંથી વળતા નહિ.
|
32. Ye shall observe H8104 to do H6213 therefore as H834 the LORD H3068 your God H430 hath commanded H6680 you : ye shall not H3808 turn aside H5493 to the right hand H3225 or to the left H8040 .
|
33. અને જો તમાંરે જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો કબજો તમે પ્રાપ્ત કરવાના છો તેમાં દીર્ધાયુ ભોગવવું હોય તો તમે તમાંરા દેવ યહોવાએ આપેલા માંર્ગ પર જીવન ગુજારજો.
|
33. Ye shall walk H1980 in all H3605 the ways H1870 which H834 the LORD H3068 your God H430 hath commanded H6680 you, that H4616 ye may live H2421 , and that it may be well H2895 with you , and that ye may prolong H748 your days H3117 in the land H776 which H834 ye shall possess H3423 .
|