Bible Versions
Bible Books

:

1. તે દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો.
1. The same G1565 day G2250 went G1831 Jesus G2424 out of G575 the G3588 house G3614 , and G2532 sat G2521 by G3844 the G3588 sea side G2281 .
2. ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં.
2. And G2532 great G4183 multitudes G3793 were gathered together G4863 unto G4314 him G846 , so that G5620 he G846 went G1684 into G1519 a ship G4143 , and sat G2521 ; and G2532 the G3588 whole G3956 multitude G3793 stood G2476 on G1909 the G3588 shore G123 .
3. ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું, “એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.
3. And G2532 he spake G2980 many things G4183 unto them G846 in G1722 parables G3850 , saying G3004 , Behold G2400 , a sower G4687 went forth G1831 to sow G4687 ;
4. જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં.
4. And G2532 when he G846 sowed G4687 , some G3739 G3303 seeds fell G4098 by G3844 the G3588 way side G3598 , and G2532 the G3588 fowls G4071 came G2064 and G2532 devoured them up G2719 G846 :
5. કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં.
5. G1161 Some G243 fell G4098 upon G1909 stony places G4075 , where G3699 they had G2192 not G3756 much G4183 earth G1093 : and G2532 forthwith G2112 they sprung up G1816 , because they had G2192 no G3361 deepness G899 of earth G1093 :
6. પણ સૂર્યના તાપથી બધા કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં હતાં.
6. And G1161 when the sun G2246 was up G393 , they were scorched G2739 ; and G2532 because they had G2192 no G3361 root G4491 , they withered away G3583 .
7. કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝંાખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા દબાવી દીધા.
7. And G1161 some G243 fell G4098 among G1909 thorns G173 ; and G2532 the G3588 thorns G173 sprung up G305 , and G2532 choked G638 them G846 :
8. કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.
8. But G1161 other G243 fell G4098 into G1909 good G2570 ground G1093 , and G2532 brought forth G1325 fruit G2590 , some G3739 G3303 a hundredfold G1540 G1161 , some G3739 sixtyfold G1835 G1161 , some G3739 thirtyfold G5144 .
9. તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”
9. Who hath G2192 ears G3775 to hear G191 , let him hear G191 .
10. પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”
10. And G2532 the G3588 disciples G3101 came G4334 , and said G2036 unto him G846 , Why G1302 speakest G2980 thou unto them G846 in G1722 parables G3850 ?
11. ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી.
11. G1161 He G3588 answered G611 and said G2036 unto them G846 , Because G3754 it is given G1325 unto you G5213 to know G1097 the G3588 mysteries G3466 of the G3588 kingdom G932 of heaven G3772 , but G1161 to them G1565 it is not G3756 given G1325 .
12. જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે.
12. For G1063 whosoever G3748 hath G2192 , to him G846 shall be given G1325 , and G2532 he shall have more abundance G4052 : but G1161 whosoever G3748 hath G2192 not G3756 , from G575 him G846 shall be taken away G142 even G2532 that G3739 he hath G2192 .
13. આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી.
13. Therefore G1223 G5124 speak G2980 I to them G846 in G1722 parables G3850 : because G3754 they seeing G991 see G991 not G3756 ; and G2532 hearing G191 they hear G191 not G3756 , neither G3761 do they understand G4920 .
14. તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે: ‘તમે લોકો સાંભળશો અને સાંભળતા રહેશો, પણ કદી સમજશો નહિ. તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ. અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં સાચું સાબિત થયું છે.
14. And G2532 in G1909 them G846 is fulfilled G378 the G3588 prophecy G4394 of Isaiah G2268 , which saith G3004 , By hearing G189 ye shall hear G191 , and G2532 shall not G3364 understand G4920 ; and G2532 seeing G991 ye shall see G991 , and G2532 shall not G3364 perceive G1492 :
15. કેમ કે લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’ યશાયા 6:9-10
15. For G1063 this G5127 people G2992 's heart G2588 is waxed gross G3975 , and G2532 their ears G3775 are dull of hearing G191 G917 , and G2532 their G848 eyes G3788 they have closed G2576 ; lest at any time G3379 they should see G1492 with their eyes G3778 , and G2532 hear G191 with their ears G3775 , and G2532 should understand G4920 with their heart G2588 , and G2532 should be converted G1994 , and G2532 I should heal G2390 them G846 .
16. પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે.
16. But G1161 blessed G3107 are your G5216 eyes G3778 , for G3754 they see G991 : and G2532 your G5216 ears G3775 , for G3754 they hear G191 .
17. હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ.
17. For G1063 verily G281 I say G3004 unto you G5213 , That G3754 many G4183 prophets G4396 and G2532 righteous G1342 men have desired G1937 to see G1492 those things which G3739 ye see G991 , and G2532 have not G3756 seen G1492 them ; and G2532 to hear G191 those things which G3739 ye hear G191 , and G2532 have not G3756 heard G191 them.
18. “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો’
18. Hear G191 ye G5210 therefore G3767 the G3588 parable G3850 of the G3588 sower G4687 .
19. “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે છે.
19. When any one G3956 heareth G191 the G3588 word G3056 of the G3588 kingdom G932 , and G2532 understandeth G4920 it not G3361 , then cometh G2064 the G3588 wicked G4190 one, and G2532 catcheth away G726 that which was sown G4687 in G1722 his G846 heart G2588 . This G3778 is G2076 he which received seed G4687 by G3844 the G3588 way side G3598 .
20. “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત આનંદથી સ્વીકારી લે છે.
20. But G1161 he that received the seed G4687 into G1909 stony places G4075 , the same G3778 is G2076 he that heareth G191 the G3588 word G3056 , and G2532 anon G2117 with G3326 joy G5479 receiveth G2983 it G846 ;
21. તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.
21. Yet G1161 hath G2192 he not G3756 root G4491 in G1722 himself G1438 , but G235 endureth for a while G2076 G4340 : for G1161 when tribulation G2347 or G2228 persecution G1375 ariseth G1096 because G1223 of the G3588 word G3056 , by and by G2117 he is offended G4624 .
22. “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.
22. He also that received seed G4687 G1161 among G1519 the G3588 thorns G173 G3778 is G2076 he that heareth G191 the G3588 word G3056 ; and G2532 the G3588 care G3308 of this G5127 world G165 , and G2532 the G3588 deceitfulness G539 of riches G4149 , choke G4846 the G3588 word G3056 , and G2532 he becometh G1096 unfruitful G175 .
23. “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ છે કે જે વ્યક્તિ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”
23. But G1161 he that received seed G4687 into G1909 the G3588 good G2570 ground G1093 is G2076 he that heareth G191 the G3588 word G3056 , and G2532 understandeth G4920 it ; which G3739 also G1211 beareth fruit G2592 , and G2532 bringeth forth G4160 , some G3588 G3303 a hundredfold G1540 G1161 some G3588 sixty G1835 G1161 , some G3588 thirty G5144 .
24. ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.
24. Another G243 parable G3850 put he forth G3908 unto them G846 , saying G3004 , The G3588 kingdom G932 of heaven G3772 is likened unto G3666 a man G444 which sowed G4687 good G2570 seed G4690 in G1722 his G848 field G68 :
25. એક રાત્રે, બધાં માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો.
25. But G1161 while men G444 slept G2518 , his G846 enemy G2190 came G2064 and G2532 sowed G4687 tares G2215 among G303 G3319 the G3588 wheat G4621 , and G2532 went his way G565 .
26. પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા.
26. But G1161 when G3753 the G3588 blade G5528 was sprung up G985 , and G2532 brought forth G4160 fruit G2590 , then G5119 appeared G5316 the G3588 tares G2215 also G2532 .
27. ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’
27. So G1161 the G3588 servants G1401 of the G3588 householder G3617 came G4334 and said G2036 unto him G846 , Sir G2962 , didst not G3780 thou sow G4687 good G2570 seed G4690 in G1722 thy G4674 field G68 ? from whence G4159 then G3767 hath G2192 it tares G2215 ?
28. “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ વાવ્યું છે,’ “નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’
28. G1161 He G3588 said G5346 unto them G846 , An G444 enemy G2190 hath done G4160 this G5124 . The G3588 servants G1401 said G2036 unto him G846 , Wilt G2309 thou then G3767 that we go G565 and G2532 gather them up G4816 G846 ?
29. “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો.
29. But G1161 he G3588 said G5346 , Nay G3756 ; lest G3379 while ye gather up G4816 the G3588 tares G2215 , ye root up G1610 also the G3588 wheat G4621 with G260 them G846 .
30. પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.”‘
30. Let G863 both G297 grow together G4885 until G3360 the G3588 harvest G2326 : and G2532 in G1722 the G3588 time G2540 of harvest G2326 I will say G2046 to the G3588 reapers G2327 , Gather ye together G4816 first G4412 the G3588 tares G2215 , and G2532 bind G1210 them G846 in G1519 bundles G1197 to burn G2618 them G846 : but G1161 gather G4863 the G3588 wheat G4621 into G1519 my G3450 barn G596 .
31. પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું.
31. Another G243 parable G3850 put he forth G3908 unto them G846 , saying G3004 , The G3588 kingdom G932 of heaven G3772 is G2076 like to G3664 a grain G2848 of mustard seed G4615 , which G3739 a man G444 took G2983 , and G2532 sowed G4687 in G1722 his G846 field G68 :
32. બધા બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.
32. Which G3739 indeed G3303 is G2076 the least G3398 of all G3956 seeds G4690 : but G1161 when G3752 it is grown G837 , it is G2076 the greatest G3187 among herbs G3001 , and G2532 becometh G1096 a tree G1186 , so that G5620 the G3588 birds G4071 of the G3588 air G3772 come G2064 and G2532 lodge G2681 in G1722 the G3588 branches G2798 thereof G846 .
33. પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”
33. Another G243 parable G3850 spake G2980 he unto them G846 ; The G3588 kingdom G932 of heaven G3772 is G2076 like unto G3664 leaven G2219 , which G3739 a woman G1135 took G2983 , and G2532 hid G1470 in G1519 three G5140 measures G4568 of meal G224 , till G2193 the G3739 whole G3650 was leavened G2220 .
34. ઈસુએ લોકોને દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો. તેણે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કર્યા સિવાય કદીયે ઉપદેશ આપ્યો નથી.
34. All G3956 these things G5023 spake G2980 Jesus G2424 unto the G3588 multitude G3793 in G1722 parables G3850 ; and G2532 without G5565 a parable G3850 spake G2980 he not G3756 unto them G846 :
35. આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે: “હું દૃષ્ટાંતો દ્વારા વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” ગીતશાસ્ત્ર 78:2
35. That G3704 it might be fulfilled G4137 which was spoken G4483 by G1223 the G3588 prophet G4396 , saying G3004 , I will open G455 my G3450 mouth G4750 in G1722 parables G3850 ; I will utter G2044 things which have been kept secret G2928 from G575 the foundation G2602 of the world G2889 .
36. પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
36. Then G5119 Jesus G2424 sent the multitude away G863 G3588 G3793 , and went G2064 into G1519 the G3588 house G3614 : and G2532 his G846 disciples G3101 came G4334 unto him G846 , saying G3004 , Declare G5419 unto us G2254 the G3588 parable G3850 of the G3588 tares G2215 of the G3588 field G68 .
37. ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે.
37. G1161 He G3588 answered G611 and said G2036 unto them G846 , He that soweth G4687 the G3588 good G2570 seed G4690 is G2076 the G3588 Son G5207 of man G444 ;
38. ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે.
38. G1161 The G3588 field G68 is G2076 the G3588 world G2889 ; the G3588 good G2570 seed G4690 are G3778 G1526 the G3588 children G5207 of the G3588 kingdom G932 ; but G1161 the G3588 tares G2215 are G1526 the G3588 children G5207 of the G3588 wicked G4190 one ;
39. જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી જગતનો અંત છે, અને પાક લણનારા દૂતો છે.
39. G1161 The G3588 enemy G2190 that sowed G4687 them G846 is G2076 the G3588 devil G1228 ; the G3588 harvest G2326 is G2076 the end G4930 of the G3588 world G165 ; and G2532 the G3588 reapers G2327 are G1526 the angels G32 .
40. “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે પ્રમાણે જગતના અંતકાળે થશે.
40. As G5618 therefore G3767 the G3588 tares G2215 are gathered G4816 and G2532 burned G2618 in the fire G4442 ; so G3779 shall it be G2071 in G1722 the G3588 end G4930 of this G5127 world G165 .
41. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે.
41. The G3588 Son G5207 of man G444 shall send forth G649 his G846 angels G32 , and G2532 they shall gather G4816 out of G1537 his G848 kingdom G932 all things G3956 that offend G4625 , and G2532 them which do G4160 iniquity G458 ;
42. તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે.
42. And G2532 shall cast G906 them G846 into G1519 a furnace G2575 of fire G4442 : there G1563 shall be G2071 wailing G2805 and G2532 gnashing G1030 of teeth G3599 .
43. ત્યારે સારા લોકો તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!
43. Then G5119 shall the G3588 righteous G1342 shine forth G1584 as G5613 the G3588 sun G2246 in G1722 the G3588 kingdom G932 of their G848 Father G3962 . Who hath G2192 ears G3775 to hear G191 , let him hear G191 .
44. “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
44. Again G3825 , the G3588 kingdom G932 of heaven G3772 is G2076 like unto G3664 treasure G2344 hid G2928 in G1722 a field G68 ; the which G3739 when a man G444 hath found G2147 , he hideth G2928 , and G2532 for G575 joy G5479 thereof G846 goeth G5217 and G2532 selleth G4453 all G3956 that G3745 he hath G2192 , and G2532 buyeth G59 that G1565 field G68 .
45. “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે.
45. Again G3825 , the G3588 kingdom G932 of heaven G3772 is G2076 like unto G3664 a merchant G1713 man G444 , seeking G2212 goodly G2570 pearls G3135 :
46. એક દિવસે તે વેપારીએ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.
46. Who G3739 , when he had found G2147 one G1520 pearl G3135 of great price G4186 , went G565 and sold G4097 all G3956 that G3745 he had G2192 , and G2532 bought G59 it G846 .
47. “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી.
47. Again G3825 , the G3588 kingdom G932 of heaven G3772 is G2076 like unto G3664 a net G4522 , that was cast G906 into G1519 the G3588 sea G2281 , and G2532 gathered G4863 of G1537 every G3956 kind G1085 :
48. જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી.
48. Which G3739 , when G3753 it was full G4137 , they drew G307 to G1909 shore G123 , and G2532 sat down G2523 , and gathered G4816 the G3588 good G2570 into G1519 vessels G30 , but G1161 cast G906 the G3588 bad G4550 away G1854 .
49. સૃષ્ટિના અંત સમયે પણ આવું થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે.
49. So G3779 shall it be G2071 at G1722 the G3588 end G4930 of the G3588 world G165 : the G3588 angels G32 shall come forth G1831 , and G2532 sever G873 the G3588 wicked G4190 from G1537 among G3319 the G3588 just G1342 ,
50. દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”
50. And G2532 shall cast G906 them G846 into G1519 the G3588 furnace G2575 of fire G4442 : there G1563 shall be G2071 wailing G2805 and G2532 gnashing G1030 of teeth G3599 .
51. પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે બધી બાબતો સમજો છો?” શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”
51. Jesus G2424 saith G3004 unto them G846 , Have ye understood G4920 all G3956 these things? They G5023 say G3004 unto him G846 , Yea G3483 , Lord G2962 .
52. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”
52. Then G1161 said G2036 he G3588 unto them G846 , Therefore G1223 G5124 every G3956 scribe G1122 which is instructed G3100 unto G1519 the G3588 kingdom G932 of heaven G3772 is G2076 like unto G3664 a man G444 that is a householder G3617 , which G3748 bringeth forth G1544 out G1537 of his G848 treasure G2344 things new G2537 and G2532 old G3820 .
53. જ્યારે ઈસુએ દૃષ્ટાંતો દ્વારા પોતાનો ઉપદેશ પૂરો કર્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યો.
53. And G2532 it came to pass G1096 , that when G3753 Jesus G2424 had finished G5055 these G5025 parables G3850 , he departed G3332 thence G1564 .
54. ઈસુ જ્યાં ઉછરીને મોટો થયો હતો ત્યાં ગયો અને લોકોને તેમના સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યો. અને લોકો આશ્ર્ચર્યમુગ્ધ થયા અને કહ્યું, “આ માણસને આવું ડહાપણ અને ચમત્કાર કરવાનું પરાક્રમ કયાંથી પ્રાપ્ત થયું?”
54. And G2532 when he was come G2064 into G1519 his own G848 country G3968 , he taught G1321 them G846 in G1722 their G846 synagogue G4864 , insomuch that G5620 they G846 were astonished G1605 , and G2532 said G3004 , Whence G4159 hath this G5129 man this G3778 wisdom G4678 , and G2532 these mighty works G1411 ?
55. તો એક સુથારનો દીકરો છે. તેની મા મરિયમ તરીકે ઓળખાય છે. તેના ભાઈઓને યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તરીકે આપણે ઓળખીએ છીએ.
55. Is G2076 not G3756 this G3778 the G3588 carpenter G5045 's son G5207 ? is not G3780 his G846 mother G3384 called G3004 Mary G3137 ? and G2532 his G846 brethren G80 , James G2385 , and G2532 Joses G2500 , and G2532 Simon G4613 , and G2532 Judas G2455 ?
56. તેની બહેનો પણ અહીં રહે છે, તો માણસમાં આટલું બધું ડહાપણ અને બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં?
56. And G2532 his G846 sisters G79 , are G1526 they not G3780 all G3956 with G4314 us G2248 ? Whence G4159 then G3767 hath this G5129 man all G3956 these things G5023 ?
57. એથી લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ. એટલે ઈસુએ લોકોને કહ્યું, “પ્રબોધકને પોતાના ગામ કે પોતાના ઘર સિવાય બધે સન્માન મળે છે.”
57. And G2532 they were offended G4624 in G1722 him G846 . But G1161 Jesus G2424 said G2036 unto them G846 , A prophet G4396 is G2076 not G3756 without honor G820 , save G1508 in G1722 his own G848 country G3968 , and G2532 in G1722 his own G848 house G3614 .
58. તે લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં હતા, તેથી તેણે ત્યાં ઘણાં પરાક્રમી કાર્યો બતાવ્યા નહિ.
58. And G2532 he did G4160 not G3756 many G4183 mighty works G1411 there G1563 because G1223 of their G846 unbelief G570 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×