|
|
1. હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
|
1. To the chief Musician H5329 , A Psalm H4210 of David H1732 . Hold H2790 not H408 thy peace , O God H430 of my praise H8416 ;
|
2. કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે; તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
|
2. For H3588 the mouth H6310 of the wicked H7563 and the mouth H6310 of the deceitful H4820 are opened H6605 against H5921 me : they have spoken H1696 against H854 me with a lying H8267 tongue H3956 .
|
3. તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
|
3. They compassed me about H5437 also with words H1697 of hatred H8135 ; and fought against H3898 me without a cause H2600 .
|
4. તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું .
|
4. For H8478 my love H160 they are my adversaries H7853 : but I H589 give myself unto prayer H8605 .
|
5. તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે; અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.
|
5. And they have rewarded H7760 H5921 me evil H7451 for H8478 good H2896 , and hatred H8135 for H8478 my love H160 .
|
6. મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો. અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
|
6. Set H6485 thou a wicked man H7563 over H5921 him : and let Satan H7854 stand H5975 at H5921 his right hand H3225 .
|
7. અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને ‘દોષી’ ઠરાવાય, અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
|
7. When he shall be judged H8199 , let him be condemned H3318 H7563 : and let H3318 his prayer H8605 become H1961 sin H2401 .
|
8. તેનાં આયુષ્યનાં વષોર્ થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
|
8. Let his days H3117 be H1961 few H4592 ; and let another H312 take H3947 his office H6486 .
|
9. તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ; અને તેની પત્ની વિધવા, થાઓ.
|
9. Let his children H1121 be H1961 fatherless H3490 , and his wife H802 a widow H490 .
|
10. તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
|
10. Let his children H1121 be continually vagabonds H5128 H5128 , and beg H7592 : let them seek H1875 their bread also out of their desolate places H4480 H2723 .
|
11. જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ; તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
|
11. Let the extortioner H5383 catch H5367 all H3605 that H834 he hath ; and let the strangers H2114 spoil H962 his labor H3018 .
|
12. તેના પર દયા દાખવનાર કોઇ ન રહો; અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
|
12. Let there be H1961 none H408 to extend H4900 mercy H2617 unto him: neither H408 let there be H1961 any to favor H2603 his fatherless children H3490 .
|
13. ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય! અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
|
13. Let his posterity H319 be H1961 cut off H3772 ; and in the generation H1755 following H312 let their name H8034 be blotted out H4229 .
|
14. યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળે! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
|
14. Let the iniquity H5771 of his fathers H1 be remembered H2142 with H413 the LORD H3068 ; and let not H408 the sin H2403 of his mother H517 be blotted out H4229 .
|
15. તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
|
15. Let them be H1961 before H5048 the LORD H3068 continually H8548 , that he may cut off H3772 the memory H2143 of them from the earth H4480 H776 .
|
16. કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
|
16. Because H3282 that H834 he remembered H2142 not H3808 to show H6213 mercy H2617 , but persecuted H7291 the poor H6041 and needy H34 man H376 , that he might even slay H4191 the broken H3512 in heart H3824 .
|
17. બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
|
17. As he loved H157 cursing H7045 , so let it come H935 unto him : as he delighted H2654 not H3808 in blessing H1293 , so let it be far H7368 from H4480 him.
|
18. શાપોને તેના વસ્રો થવા દો! શાપોને તેનું પીવાનું પાણી થવા દો! શાપોને તેના શરીર પરનું તેલ થવા દો.
|
18. As he clothed H3847 himself with cursing H7045 like as with his garment H4055 , so let it come H935 into his bowels H7130 like water H4325 , and like oil H8081 into his bones H6106 .
|
19. પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ; અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.
|
19. Let it be H1961 unto him as the garment H899 which covereth H5844 him , and for a girdle H4206 wherewith he is girded H2296 continually H8548 .
|
20. જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે; તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
|
20. Let this H2063 be the reward H6468 of mine adversaries H7853 from H4480 H854 the LORD H3068 , and of them that speak H1696 evil H7451 against H5921 my soul H5315 .
|
21. પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
|
21. But do H6213 thou H859 for H854 me , O GOD H3069 the Lord H136 , for thy name's sake H4616 H8034 : because H3588 thy mercy H2617 is good H2896 , deliver H5337 thou me.
|
22. હું ગરીબ છું અને તંગી અનુભવું છું; ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
|
22. For H3588 I H595 am poor H6041 and needy H34 , and my heart H3820 is wounded H2490 within H7130 me.
|
23. મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે. મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
|
23. I am gone H1980 like the shadow H6738 when it declineth H5186 : I am tossed up and down H5287 as the locust H697 .
|
24. ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
|
24. My knees H1290 are weak H3782 through fasting H4480 H6685 ; and my flesh H1320 faileth H3584 of fatness H4480 H8081 .
|
25. હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું; જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
|
25. I H589 became H1961 also a reproach H2781 unto them: when they looked upon H7200 me they shaked H5128 their heads H7218 .
|
26. હે યહોવા મારા દેવ, મને મદદ કરો; મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
|
26. Help H5826 me , O LORD H3068 my God H430 : O save H3467 me according to thy mercy H2617 :
|
27. જેથી હે યહોવા, આ તારે હાથે તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
|
27. That H3588 they may know H3045 that this H2063 is thy hand H3027 ; that thou H859 , LORD H3068 , hast done H6213 it.
|
28. તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ; કારણ તમે મને આશીર્વાદ આપો છો; જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
|
28. Let them H1992 curse H7043 , but bless H1288 thou H859 : when they arise H6965 , let them be ashamed H954 ; but let thy servant H5650 rejoice H8055 .
|
29. મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
|
29. Let mine adversaries H7853 be clothed H3847 with shame H3639 , and let them cover H5844 themselves with their own confusion H1322 , as with a mantle H4598 .
|
30. પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ; અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.
|
30. I will greatly H3966 praise H3034 the LORD H3068 with my mouth H6310 ; yea , I will praise H1984 him among H8432 the multitude H7227 .
|
31. કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.
|
31. For H3588 he shall stand H5975 at the right hand H3225 of the poor H34 , to save H3467 him from those that condemn H4480 H8199 his soul H5315 .
|