|
|
1. હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિંદો કરશો નહિ.
|
1. In thee , O LORD H3068 , do I put my trust H2620 : let me never H408 H5769 be put to confusion H954 .
|
2. મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો; મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
|
2. Deliver H5337 me in thy righteousness H6666 , and cause me to escape H6403 : incline H5186 thine ear H241 unto H413 me , and save H3467 me.
|
3. જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ, તમે મને તારવાની આજ્ઞા કરી છે કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
|
3. Be H1961 thou my strong H6697 habitation H4583 , whereunto I may continually H8548 resort H935 : thou hast given commandment H6680 to save H3467 me; for H3588 thou H859 art my rock H5553 and my fortress H4686 .
|
4. હે મારા દેવ, તમે મને દુષ્ટોના ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
|
4. Deliver H6403 me , O my God H430 , out of the hand H4480 H3027 of the wicked H7563 , out of the hand H4480 H3709 of the unrighteous H5765 and cruel H2556 man.
|
5. હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો! મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
|
5. For H3588 thou H859 art my hope H8615 , O Lord H136 GOD H3069 : thou art my trust H4009 from my youth H4480 H5271 .
|
6. હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો. મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો. હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
|
6. By H5921 thee have I been holden up H5564 from the womb H4480 H990 : thou H859 art he that took H1491 me out of my mother H517 's bowels H4480 H4578 : my praise H8416 shall be continually H8548 of thee.
|
7. હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું. પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
|
7. I am H1961 as a wonder H4159 unto many H7227 ; but thou H859 art my strong H5797 refuge H4268 .
|
8. તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે, આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
|
8. Let my mouth H6310 be filled H4390 with thy praise H8416 and with thy honor H8597 all H3605 the day H3117 .
|
9. વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
|
9. Cast me not off H7993 H408 in the time H6256 of old age H2209 ; forsake H5800 me not H408 when my strength H3581 faileth H3615 .
|
10. મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે, મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે; તેઓ અંદરો અંદર મસલત કરે છે.
|
10. For H3588 mine enemies H341 speak H559 against me ; and they that lay wait for H8104 my soul H5315 take counsel H3289 together H3162 ,
|
11. તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે, આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
|
11. Saying H559 , God H430 hath forsaken H5800 him: persecute H7291 and take H8610 him; for H3588 there is none H369 to deliver H5337 him .
|
12. હે દેવ, મારાથી દૂર ન જશો; તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો; અને મને સહાય કરો.
|
12. O God H430 , be not H408 far H7368 from H4480 me : O my God H430 , make haste H2439 for my help H5833 .
|
13. મારા આત્માનાં દુશ્મનો ફજેત થઇને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
|
13. Let them be confounded H954 and consumed H3615 that are adversaries H7853 to my soul H5315 ; let them be covered H5844 with reproach H2781 and dishonor H3639 that seek H1245 my hurt H7451 .
|
14. પણ હું તમારી નિત્ય આશા રાખીશ; અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
|
14. But I H589 will hope H3176 continually H8548 , and will yet praise H8416 thee more and more H3254 .
|
15. તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે. તેઓની સંખ્યા કેટલી મોટી છે તે હું જાણતો નથી.
|
15. My mouth H6310 shall show forth H5608 thy righteousness H6666 and thy salvation H8668 all H3605 the day H3117 ; for H3588 I know H3045 not H3808 the numbers H5615 thereof .
|
16. હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ! તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
|
16. I will go H935 in the strength H1369 of the Lord H136 GOD H3069 : I will make mention H2142 of thy righteousness H6666 , even of thine only H905 .
|
17. હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
|
17. O God H430 , thou hast taught H3925 me from my youth H4480 H5271 : and hitherto H5704 H2008 have I declared H5046 thy wondrous works H6381 .
|
18. હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
|
18. Now also H1571 when H5704 I am old H2209 and grayheaded H7872 , O God H430 , forsake H5800 me not H408 ; until H5704 I have showed H5046 thy strength H2220 unto this generation H1755 , and thy power H1369 to every one H3605 that is to come H935 .
|
19. હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?
|
19. Thy righteousness H6666 also , O God H430 , is very H5704 high H4791 , who H834 hast done H6213 great things H1419 : O God H430 , who H4310 is like unto thee H3644 !
|
20. ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો .
|
20. Thou , which H834 hast showed H7200 me great H7227 and sore H7451 troubles H6869 , shalt quicken H2421 me again H7725 , and shalt bring me up H5927 again H7725 from the depths H4480 H8415 of the earth H776 .
|
21. તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો, અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
|
21. Thou shalt increase H7235 my greatness H1420 , and comfort H5162 me on every side H5437 .
|
22. હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ, હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ; હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
|
22. I H589 will also H1571 praise H3034 thee with the psaltery H3627 H5035 , even thy truth H571 , O my God H430 : unto thee will I sing H2167 with the harp H3658 , O thou Holy One H6918 of Israel H3478 .
|
23. હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે, અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
|
23. My lips H8193 shall greatly rejoice H7442 when H3588 I sing H2167 unto thee ; and my soul H5315 , which H834 thou hast redeemed H6299 .
|
24. મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે; જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.
|
24. My tongue H3956 also H1571 shall talk H1897 of thy righteousness H6666 all H3605 the day H3117 long: for H3588 they are confounded H954 , for H3588 they are brought unto shame H2659 , that seek H1245 my hurt H7451 .
|