|
|
1. દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે. અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે; તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
|
1. To the chief Musician H5329 , A Psalm of David H1732 the servant H5650 of the LORD H3068 . The transgression H6588 of the wicked H7563 saith H5002 within H7130 my heart H3820 , that there is no H369 fear H6343 of God H430 before H5048 his eyes H5869 .
|
2. તે પોતાના મનમાં અભિમાન કરે છે કે, મારો અન્યાય પ્રગટ થશે નહિ. અને મારો તિરસ્કાર થશે નહિ.
|
2. For H3588 he flattereth H2505 H413 himself in his own eyes H5869 , until his iniquity H5771 be found H4672 to be hateful H8130 .
|
3. તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે. તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
|
3. The words H1697 of his mouth H6310 are iniquity H205 and deceit H4820 : he hath left off H2308 to be wise H7919 , and to do good H3190 .
|
4. તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે. અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.
|
4. He deviseth H2803 mischief H205 upon H5921 his bed H4904 ; he setteth himself H3320 in H5921 a way H1870 that is not H3808 good H2896 ; he abhorreth H3988 not H3808 evil H7451 .
|
5. હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
|
5. Thy mercy H2617 , O LORD H3068 , is in the heavens H8064 ; and thy faithfulness H530 reacheth unto H5704 the clouds H7834 .
|
6. તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથીપણ ઉંચી છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે. તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
|
6. Thy righteousness H6666 is like the great H410 mountains H2042 ; thy judgments H4941 are a great H7227 deep H8415 : O LORD H3068 , thou preservest H3467 man H120 and beast H929 .
|
7. હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
|
7. How H4100 excellent H3368 is thy lovingkindness H2617 , O God H430 ! therefore the children H1121 of men H120 put their trust H2620 under the shadow H6738 of thy wings H3671 .
|
8. તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
|
8. They shall be abundantly satisfied H7301 with the fatness H4480 H1880 of thy house H1004 ; and thou shalt make them drink H8248 of the river H5158 of thy pleasures H5730 .
|
9. કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે, અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
|
9. For H3588 with H5973 thee is the fountain H4726 of life H2416 : in thy light H216 shall we see H7200 light H216 .
|
10. હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
|
10. O continue H4900 thy lovingkindness H2617 unto them that know H3045 thee ; and thy righteousness H6666 to the upright H3477 in heart H3820 .
|
11. મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ, દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.
|
11. Let not H408 the foot H7272 of pride H1346 come against H935 me , and let not H408 the hand H3027 of the wicked H7563 remove H5110 me.
|
12. “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે! તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહિ.”
|
12. There H8033 are the workers H6466 of iniquity H205 fallen H5307 : they are cast down H1760 , and shall not H3808 be able H3201 to rise H6965 .
|