Bible Versions
Bible Books

5
:
6

1. હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
1. The elders G4245 which G3588 are among G1722 you G5213 I exhort G3870 , who am also an elder G4850 , and G2532 a witness G3144 of the G3588 sufferings G3804 of Christ G5547 , and G2532 also a partaker G2844 of the glory G1391 that shall G3195 be revealed G601 :
2. દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે કરતા.
2. Feed G4165 the G3588 flock G4168 of God G2316 which is among G1722 you G5213 , taking the oversight G1983 thereof, not G3361 by constraint G317 , but G235 willingly G1596 ; not G3366 for filthy lucre G147 , but G235 of a ready mind G4290 ;
3. જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ.
3. Neither G3366 as G5613 being lords over G2634 God's heritage G2819 , but G235 being G1096 examples G5179 to the G3588 flock G4168 .
4. પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
4. And G2532 when the G3588 chief Shepherd G750 shall appear G5319 , ye shall receive G2865 a crown G4735 of glory G1391 that fadeth not away G262 .
5. જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34
5. Likewise G3668 , ye younger G3501 , submit yourselves G5293 unto the elder G4245 . Yea G1161 , all G3956 of you be subject G5293 one to another G240 , and G2532 be clothed with G1463 humility G5012 : for G3754 God G2316 resisteth G498 the proud G5244 , and G1161 giveth G1325 grace G5485 to the humble G5011 .
6. તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે.
6. Humble yourselves G5013 therefore G3767 under G5259 the G3588 mighty G2900 hand G5495 of God G2316 , that G2443 he may exalt G5312 you G5209 in G1722 due time G2540 :
7. તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
7. Casting G1977 all G3956 your G5216 care G3308 upon G1909 him G846 ; for G3754 he G846 careth G3199 for G4012 you G5216 .
8. તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે.
8. Be sober G3525 , be vigilant G1127 ; because G3754 your G5216 adversary G476 the devil G1228 , as G5613 a roaring G5612 lion G3023 , walketh about G4043 , seeking G2212 whom G5101 he may devour G2666 :
9. This verse may not be a part of this translation
9. Whom G3739 resist G436 steadfast G4731 in the G3588 faith G4102 , knowing G1492 that the G3588 same G846 afflictions G3804 are accomplished G2005 in your G5216 brethren G81 that are in G1722 the world G2889 .
10. હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે.
10. But G1161 the G3588 God G2316 of all G3956 grace G5485 , who hath called G2564 us G2248 unto G1519 his G848 eternal G166 glory G1391 by G1722 Christ G5547 Jesus G2424 , after that ye have suffered G3958 a while G3641 , make you perfect G2675 G5209 , establish G4741 , strengthen G4599 , settle G2311 you.
11. તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
11. To him G846 be glory G1391 and G2532 dominion G2904 forever and ever G1519 G165 G165 . Amen G281 .
12. સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા લખ્યું છે. મારે તમને કહેવું હતું કે તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.
12. By G1223 Silvanus G4610 , a faithful G4103 brother G80 unto you G5213 , as G5613 I suppose G3049 , I have written G1125 briefly G1223 G3641 , exhorting G3870 , and G2532 testifying G1957 that this G5026 is G1511 the true G227 grace G5485 of God G2316 wherein G1519 G3739 ye stand G2476 .
13. બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે.
13. The G3588 church that is at G1722 Babylon G897 , elected together with G4899 you, saluteth G782 you G5209 ; and G2532 so doth Mark G3138 my G3450 son G5207 .
14. જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.
14. Greet G782 ye one another G240 with G1722 a kiss G5370 of charity G26 . Peace G1515 be with you G5213 all G3956 that G3588 are in G1722 Christ G5547 Jesus G2424 . Amen G281 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×