Bible Versions
Bible Books

5
:

1. તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે.
1. Go to G33 now G3568 , ye rich men G4145 , weep G2799 and howl G3649 for G1909 your G5216 miseries G5004 that shall come upon G1904 you.
2. વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે.
2. Your G5216 riches G4149 are corrupted G4595 , and G2532 your G5216 garments G2440 are G1096 motheaten G4598 .
3. તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે.
3. Your G5216 gold G5557 and G2532 silver G696 is cankered G2728 ; and G2532 the G3588 rust G2447 of them G846 shall be G2071 a G1519 witness G3142 against you G5213 , and G2532 shall eat G5315 your G5216 flesh G4561 as it were G5613 fire G4442 . Ye have heaped treasure together G2343 for G1722 the last G2078 days G2250 .
4. લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.
4. Behold G2400 , the G3588 hire G3408 of the G3588 laborers G2040 who have reaped down G270 your G5216 fields G5561 , which is of G575 you G5216 kept back by fraud G650 , crieth G2896 : and G2532 the G3588 cries G994 of them which have reaped G2325 are entered G1525 into G1519 the G3588 ears G3775 of the Lord G2962 of Sabaoth G4519 .
5. તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે.
5. Ye have lived in pleasure G5171 on G1909 the G3588 earth G1093 , and G2532 been wanton G4684 ; ye have nourished G5142 your G5216 hearts G2588 , as in G1722 a day G2250 of slaughter G4967 .
6. ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.
6. Ye have condemned G2613 and killed G5407 the G3588 just G1342 ; and he doth not G3756 resist G498 you G5213 .
7. ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે.
7. Be patient G3114 therefore G3767 , brethren G80 , unto G2193 the G3588 coming G3952 of the G3588 Lord G2962 . Behold G2400 , the G3588 husbandman G1092 waiteth for G1551 the G3588 precious G5093 fruit G2590 of the G3588 earth G1093 , and G2532 hath long patience G3114 for G1909 it G846 , until G2193 G302 he receive G2983 the early G4406 and G2532 latter G3797 rain G5205 .
8. તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે.
8. Be ye also patient G3114 G5210 G2532 ; establish G4741 your G5216 hearts G2588 : for G3754 the G3588 coming G3952 of the G3588 Lord G2962 draweth nigh G1448 .
9. This verse may not be a part of this translation
9. Grudge G4727 not G3361 one against another G240 G2596 , brethren G80 , lest G3363 ye be condemned G2632 : behold G2400 , the G3588 judge G2923 standeth G2476 before G4253 the G3588 door G2374 .
10. ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી.
10. Take G2983 , my G3450 brethren G80 , the G3588 prophets G4396 , who G3739 have spoken G2980 in the G3588 name G3686 of the Lord G2962 , for an example G5262 of suffering affliction G2552 , and G2532 of patience G3115 .
11. જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.
11. Behold G2400 , we count them happy G3106 which endure G5278 . Ye have heard G191 of the G3588 patience G5281 of Job G2492 , and G2532 have seen G1492 the G3588 end G5056 of the Lord G2962 ; that G3754 the G3588 Lord G2962 is G2076 very pitiful G4184 , and G2532 of tender mercy G3629 .
12. મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ઠરો.
12. But G1161 above G4253 all things G3956 , my G3450 brethren G80 , swear G3660 not G3361 , neither G3383 by heaven G3772 , neither G3383 by the G3588 earth G1093 , neither G3383 by any G243 other G5100 oath G3727 : but G1161 let your G5216 yea G3483 be G2277 yea G3483 ; and G2532 your G3588 nay G3756 , nay G3756 ; lest G3363 ye fall G4098 into G1519 condemnation G5272 .
13. જો તમારામાં કોઈ દુ:ખી હોય, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. અને જો કોઈ આનંદિત બને તો, તેણે સ્તોત્ર ગાવું જોઈએ.
13. Is any among you afflicted G2553 G5100 G1722 G5213 ? let him pray G4336 . Is any merry G2114 G5100 ? let him sing psalms G5567 .
14. જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ.
14. Is any sick G770 G5100 among G1722 you G5213 ? let him call for G4341 the G3588 elders G4245 of the G3588 church G1577 ; and G2532 let them pray G4336 over G1909 him G846 , anointing G218 him G846 with oil G1637 in G1722 the G3588 name G3686 of the G3588 Lord G2962 :
15. અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
15. And G2532 the G3588 prayer G2171 of faith G4102 shall save G4982 the G3588 sick G2577 , and G2532 the G3588 Lord G2962 shall raise him up G1453 G846 ; and if G2579 he have G5600 committed G4160 sins G266 , they shall be forgiven G863 him G846 .
16. તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.
16. Confess G1843 your faults G3900 one to another G240 , and G2532 pray G2172 one for another G240 G5228 , that G3704 ye may be healed G2390 . The effectual fervent G1754 prayer G1162 of a righteous man G1342 availeth G2480 much G4183 .
17. એલિયા સ્વભાવે આપણા જેવી વ્યક્તિ હતી. તેણે પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ પડ્યો!
17. Elijah G2243 was G2258 a man G444 subject to like passions G3663 as we G2254 are, and G2532 he prayed earnestly G4336 G4335 that it might not G3361 rain G1026 : and G2532 it rained G1026 not G3756 on G1909 the G3588 earth G1093 by the space of three G5140 years G1763 and G2532 six G1803 months G3376 .
18. પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.
18. And G2532 he prayed G4336 again G3825 , and G2532 the G3588 heaven G3772 gave G1325 rain G5205 , and G2532 the G3588 earth G1093 brought forth G985 her G848 fruit G2590 .
19. મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને.
19. Brethren G80 , if G1437 any G5100 of G1722 you G5213 do err G4105 from G575 the G3588 truth G225 , and G2532 one G5100 convert G1994 him G846 ;
20. યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.
20. Let him know G1097 , that G3754 he which converteth G1994 the sinner G268 from G1537 the error G4106 of his G846 way G3598 shall save G4982 a soul G5590 from G1537 death G2288 , and G2532 shall hide G2572 a multitude G4128 of sins G266 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×