Bible Versions
Bible Books

6
:

1. ઈસુ ત્યાંથી વિદાય લઈને પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા.
1. And G2532 he went out G1831 from thence G1564 , and G2532 came G2064 into G1519 his own G848 country G3968 ; and G2532 his G846 disciples G3101 follow G190 him G846 .
2. વિશ્રામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, ‘આ માણસે ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને ડાહપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાક્રમો કરવાની તાકાત તેણે ક્યાંથી મેળવી?
2. And G2532 when the sabbath day G4521 was come G1096 , he began G756 to teach G1321 in G1722 the G3588 synagogue G4864 : and G2532 many G4183 hearing G191 him were astonished G1605 , saying G3004 , From whence G4159 hath this G5129 man these things G5023 ? and G2532 what G5101 wisdom G4678 is this which is given G1325 unto him G846 , that G3754 even G2532 such G5108 mighty works G1411 are wrought G1096 by G1223 his G846 hands G5495 ?
3. તે તો ફક્ત એક સુથાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે.’ તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.
3. Is G2076 not G3756 this G3778 the G3588 carpenter G5045 , the G3588 son G5207 of Mary G3137 , the G1161 brother G80 of James G2385 , and G2532 Joses G2500 , and G2532 of Juda G2455 , and G2532 Simon G4613 ? and G2532 are G1526 not G3756 his G846 sisters G79 here G5602 with G4314 us G2248 ? And G2532 they were offended G4624 at G1722 him G846 .
4. ઈસુએ લોકોને કહ્યું, ‘બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં, તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી.’
4. But G1161 Jesus G2424 said G3004 unto them G846 , A prophet G4396 is G2076 not G3756 without honor G820 , but G1508 in G1722 his own G848 country G3968 , and G2532 among G1722 his own kin G4773 , and G2532 in G1722 his own G848 house G3614 .
5. ઈસુએ તે ગામમાં વધારે પરાક્રમી કામ કર્યા નહિ. તેણે જે પરાક્રમો કર્યા તે તો માત્ર કેટલાક બીમાર લોકો પર તેનો હાથ મૂકી સાજાં કર્યા હતાં.
5. And G2532 he could G1410 there G1563 do G4160 no G3756 mighty work G1411 , save that G1508 he laid his hands upon G2007 G5495 a few G3641 sick folk G732 , and healed G2323 them.
6. ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો. : 1-15 ; લૂક 9 : 1-6)
6. And G2532 he marveled G2296 because G1223 of their G846 unbelief G570 . And G2532 he went G4013 round about G2945 the G3588 villages G2968 , teaching G1321 .
7. ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.
7. And G2532 he called G4341 unto him the G3588 twelve G1427 , and G2532 began G756 to send them forth G649 G846 by two and two G1417 G1417 ; and G2532 gave G1325 them G846 power G1849 over unclean G169 spirits G4151 ;
8. ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.
8. And G2532 commanded G3853 them G846 that G2443 they should take G142 nothing G3367 for G1519 their journey G3598 , save G1508 a staff G4464 only G3440 ; no G3361 scrip G4082 , no G3361 bread G740 , no G3361 money G5475 in G1519 their purse G2223 ;
9. જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો રાખો.
9. But G235 be shod G5265 with sandals G4547 ; and G2532 not G3361 put on G1746 two G1417 coats G5509 .
10. જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં રહો.
10. And G2532 he said G3004 unto them G846 , In what place soever G3699 G1437 ye enter G1525 into G1519 a house G3614 , there G1563 abide G3306 till G2193 G302 ye depart G1831 from that place G1564 .
11. જો કોઈ ગામ તમને સ્વીકારવા ના પાડે અથવા તમને સાંભળવા ના પાડે તો તે ગામ છોડી જાઓ. તમારા પગને લાગેલી ધૂળ ખંખેરી નાખો. તેઓને માટે એક ચેતવણી હશે.’
11. And G2532 whosoever G3745 G302 shall not G3361 receive G1209 you G5209 , nor G3366 hear G191 you G5216 , when ye depart G1607 thence G1564 , shake off G1621 the G3588 dust G5522 under G5270 your G5216 feet G4228 for G1519 a testimony G3142 against them G846 . Verily G281 I say G3004 unto you G5213 , It shall be G2071 more tolerable G414 for Sodom G4670 and G2228 Gomorrah G1116 in G1722 the day G2250 of judgment G2920 , than G2228 for that G1565 city G4172 .
12. તે શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જગ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું.
12. And G2532 they went out G1831 , and preached G2784 that G2443 men should repent G3340 .
13. તે શિષ્યોએ ઘણાં ભૂતોને લોકોમાંથી કાઢ્યાં અને તેમણે ઘણાં માંદા લોકોને ઓલિવ તેલ ચોળી સાજાં કર્યા. : 1-12 ; લૂક 9 : 7-9)
13. And G2532 they cast out G1544 many G4183 devils G1140 , and G2532 anointed G218 with oil G1637 many G4183 that were sick G732 , and G2532 healed G2323 them.
14. હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, ‘તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.’
14. And G2532 king G935 Herod G2264 heard G191 of him ; ( for G1063 his G846 name G3686 was spread abroad G1096 G5318 :) and G2532 he said G3004 , That G3754 John G2491 the G3588 Baptist G907 was risen G1453 from G1537 the dead G3498 , and G2532 therefore G1223 G5124 mighty works G1411 do show forth G1754 themselves in G1722 him G846 .
15. બીજા લોકોએ કહ્યું, ‘ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.’
15. Others G243 said G3004 , That G3754 it is G2076 Elijah G2243 . And G1161 others G243 said G3004 , That G3754 it is G2076 a prophet G4396 , or G2228 as G5613 one G1520 of the G3588 prophets G4396 .
16. હેરોદે ઈસુના વિષે વાતો સાંભળી. તેણે કહ્યું, ‘મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!’
16. But G1161 when Herod G2264 heard G191 thereof, he said G2036 , It G3778 is G2076 John G2491 , whom G3739 I G1473 beheaded G607 : he G846 is risen G1453 from G1537 the dead G3498 .
17. હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો.
17. For G1063 Herod G2264 himself G846 had sent forth G649 and G2532 laid hold upon G2902 John G2491 , and G2532 bound G1210 him G846 in G1722 prison G5438 for Herodias' sake G1223 G2266 , his G848 brother G80 Philip G5376 's wife G1135 : for G3754 he had married G1060 her G846 .
18. યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી.
18. For G1063 John G2491 had said G3004 unto Herod G2264 , It is not lawful G1832 G3756 for thee G4671 to have G2192 thy G4675 brother G80 's wife G1135 .
19. તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી.
19. Therefore G1161 Herodias G2266 had a quarrel against G1758 him G846 , and G2532 would G2309 have killed G615 him G846 ; but G2532 she could G1410 not G3756 :
20. હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.
20. For G1063 Herod G2264 feared G5399 John G2491 , knowing G1492 that he G846 was a just G1342 man G435 and G2532 a holy G40 , and G2532 observed G4933 him G846 ; and G2532 when he heard G191 him G846 , he did G4160 many things G4183 , and G2532 heard G191 him G846 gladly G2234 .
21. પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.
21. And G2532 when a convenient G2121 day G2250 was come G2064 , that G3753 Herod G2264 on his G848 birthday G1077 made G4160 a supper G1173 to his G848 lords G3175 G2532 , high captains G5506 , and G2532 chief G4413 estates of Galilee G1056 ;
22. હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા. તેથી હેરોદે તે છોકરીને કહ્યું, ‘તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.’
22. And G2532 the G3588 daughter G2364 of the said G846 Herodias G2266 came in G1525 , and G2532 danced G3738 , and G2532 pleased G700 Herod G2264 and G2532 them that sat with G4873 him, the G3588 king G935 said G2036 unto the G3588 damsel G2877 , Ask G154 of me G3165 whatsoever G3739 G1437 thou wilt G2309 , and G2532 I will give G1325 it thee G4671 .
23. હેરોદે તેણીને વચન આપ્યું, ‘તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.’
23. And G2532 he swore G3660 unto her G846 , Whatsoever G3739 G1437 thou shalt ask G154 of me G3165 , I will give G1325 it thee G4671 , unto G2193 the half G2255 of my G3450 kingdom G932 .
24. તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, ‘મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?’ તેની માએ કહ્યું, ‘યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.’
24. And G1161 she G3588 went forth G1831 , and said G2036 unto her G848 mother G3384 , What G5101 shall I ask G154 ? And G1161 she G3588 said G2036 , The G3588 head G2776 of John G2491 the G3588 Baptist G910 .
25. તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, ‘કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.’
25. And G2532 she came in G1525 straightway G2112 with G3326 haste G4710 unto G4314 the G3588 king G935 , and asked G154 , saying G3004 , I will G2309 that G2443 thou give G1325 me G3427 by and by G1824 in G1909 a charger G4094 the G3588 head G2776 of John G2491 the G3588 Baptist G910 .
26. રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો હતો.
26. And G2532 the G3588 king G935 was G1096 exceeding sorry G4036 ; yet for his oath's sake G1223 G3727 , and G2532 for their sakes which sat with G4873 him , he would G2309 not G3756 reject G114 her G846 .
27. તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું.
27. And G2532 immediately G2112 the G3588 king G935 sent G649 an executioner G4688 , and commanded G2004 his G846 head G2776 to be brought G5342 : and G1161 he G3588 went G565 and beheaded G607 him G846 in G1722 the G3588 prison G5438 ,
28. પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું.
28. And G2532 brought G5342 his G846 head G2776 in G1909 a charger G4094 , and G2532 gave G1325 it G846 to the G3588 damsel G2877 : and G2532 the G3588 damsel G2877 gave G1325 it G846 to her G848 mother G3384 .
29. યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું. : 13-21 ; લૂક 9 : 10-17 ; યોહાન 6 :1-14 )
29. And G2532 when his G846 disciples G3101 heard G191 of it, they came G2064 and G2532 took up G142 his G846 corpse G4430 , and G2532 laid G5087 it G846 in G1722 a tomb G3419 .
30. જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું.
30. And G2532 the G3588 apostles G652 gathered themselves together G4863 unto G4314 Jesus G2424 , and G2532 told G518 him G846 all things G3956 , both G2532 what G3745 they had done G4160 , and G2532 what G3745 they had taught G1321 .
31. ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.’
31. And G2532 he said G2036 unto them G846 , Come G1205 ye G5210 yourselves G846 apart G2596 G2398 into G1519 a desert G2048 place G5117 , and G2532 rest G373 a while G3641 : for G1063 there were G2258 many G4183 coming G2064 and G2532 going G5217 , and G2532 they had no leisure so much as G2119 G3761 to eat G5315 .
32. તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો હતા એવા નિર્જન સ્થળે ગયા.
32. And G2532 they departed G565 into G1519 a desert G2048 place G5117 by ship G4143 privately G2596 G2398 .
33. પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા.
33. And G2532 the G3588 people G3793 saw G1492 them G846 departing G5217 , and G2532 many G4183 knew G1921 him G846 , and G2532 ran G4936 afoot G3979 thither G1563 out of G575 all G3956 cities G4172 , and G2532 outwent G4281 them G846 , and G2532 came together G4905 unto G4314 him G846 .
34. જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.
34. And G2532 Jesus G2424 , when he came out G1831 , saw G1492 much G4183 people G3793 , and G2532 was moved with compassion G4697 toward G1909 them G846 , because G3754 they were G2258 as G5613 sheep G4263 not G3361 having G2192 a shepherd G4166 : and G2532 he began G756 to teach G1321 them G846 many things G4183 .
35. હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, ‘આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે,
35. And G2532 when the day was now far spent G2235 G1096 G4183 G5610 , his G846 disciples G3101 came G4334 unto him G846 , and said G3004 , This is G2076 a desert G2048 place G5117 , and G2532 now G2235 the time is far passed G4183 G5610 :
36. તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.’
36. Send them away G630 G846 , that G2443 they may go G565 into G1519 the G3588 country G68 round about G2945 , and G2532 into the villages G2968 , and buy G59 themselves G1438 bread G740 : for G1063 they have G2192 nothing G3756 G5101 to eat G5315 .
37. પણ ઈસુએ જવાબ આપ્યો, ‘તમે તેઓને થોડું ખાવાનું આપો.’ તે શિષ્યોએ ઈસુને કહ્યું, ‘આપણે બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.’
37. G1161 He G3588 answered G611 and said G2036 unto them G846 , Give G1325 ye G5210 them G846 to eat. And G5315 they G2532 say G3004 unto him G846 , Shall we go G565 and buy G59 two hundred G1250 pennyworth G1220 of bread G740 , and G2532 give G1325 them G846 to eat G5315 ?
38. ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.’ શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, ‘આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.’
38. G1161 He G3588 saith G3004 unto them G846 , How many G4214 loaves G740 have G2192 ye? go G5217 and G2532 see G1492 . And G2532 when they knew G1097 , they say G3004 , Five G4002 , and G2532 two G1417 fishes G2486 .
39. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.’
39. And G2532 he commanded G2004 them G846 to make all sit down G347 G3956 by companies G4849 G4849 upon G1909 the G3588 green G5515 grass G5528 .
40. તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.
40. And G2532 they sat down G377 in ranks G4237 G4237 , by hundreds G303 G1540 , and G2532 by fifties G303 G4004 .
41. ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.
41. And G2532 when he had taken G2983 the G3588 five G4002 loaves G740 and G2532 the G3588 two G1417 fishes G2486 , he looked up G308 to G1519 heaven G3772 , and blessed G2127 , and G2532 broke G2622 the G3588 loaves G740 , and G2532 gave G1325 them to his G848 disciples G3101 to G2443 set before G3908 them G846 ; and G2532 the G3588 two G1417 fishes G2486 divided G3307 he among them all G3956 .
42. આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા.
42. And G2532 they did all G3956 eat G5315 , and G2532 were filled G5526 .
43. ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું. : 53-58 ; લૂક 4 : 16-30)
43. And G2532 they took up G142 twelve G1427 baskets G2894 full G4134 of the fragments G2801 , and G2532 of G575 the G3588 fishes G2486 .
44. ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ. : 22-23 ; યોહાન 6 : 15-21)
44. And G2532 they that did eat G5315 of the G3588 loaves G740 were G2258 about G5616 five thousand G4000 men G435 .
45. પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું.
45. And G2532 straightway G2112 he constrained G315 his G848 disciples G3101 to get G1684 into G1519 the G3588 ship G4143 , and G2532 to go to the other side G4254 G1519 G4008 before G4314 unto Bethsaida G966 , while G2193 he G846 sent away G630 the G3588 people G3793 .
46. લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.
46. And G2532 when he had sent them away G657 G846 , he departed G565 into G1519 a mountain G3735 to pray G4336 .
47. તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો.
47. And G2532 when even G3798 was come G1096 , the G3588 ship G4143 was G2258 in G1722 the midst G3319 of the G3588 sea G2281 , and G2532 he G846 alone G3441 on G1909 the G3588 land G1093 .
48. ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ.
48. And G2532 he saw G1492 them G846 toiling G928 in rowing G1643 ; for G1063 the G3588 wind G417 was G2258 contrary G1727 unto them G846 : and G2532 about G4012 the fourth G5067 watch G5438 of the G3588 night G3571 he cometh G2064 unto G4314 them G846 , walking G4043 upon G1909 the G3588 sea G2281 , and G2532 would G2309 have passed by G3928 them G846 .
49. પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા.
49. But G1161 when they G3588 saw G1492 him G846 walking G4043 upon G1909 the G3588 sea G2281 , they supposed G1380 it had been G1511 a spirit G5326 , and G2532 cried out G349 :
50. બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, ‘હિમ્મત રાખો. તે હું છું, ગભરાશો નહિ,’
50. For G1063 they all G3956 saw G1492 him G846 , and G2532 were troubled G5015 . And G2532 immediately G2112 he talked G2980 with G3326 them G846 , and G2532 saith G3004 unto them G846 , Be of good cheer G2293 : it is G1510 I G1473 ; be not afraid G5399 G3361 .
51. પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા.
51. And G2532 he went up G305 unto G4314 them G846 into G1519 the G3588 ship G4143 ; and G2532 the G3588 wind G417 ceased G2869 : and G2532 they were sore G3029 amazed G1839 in G1722 themselves G1438 beyond G1537 measure G4053 , and G2532 wondered G2296 .
52. તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો.પણ તેઓ સમજી શક્યા હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન હતા. : 34-36)
52. For G1063 they considered G4920 not G3756 the miracle of G1909 the G3588 loaves G740 : for G1063 their G846 heart G2588 was G2258 hardened G4456 .
53. ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી.
53. And G2532 when they had passed over G1276 , they came G2064 into G1909 the G3588 land G1093 of Gennesaret G1082 , and G2532 drew to the shore G4358 .
54. જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો.
54. And G2532 when they G846 were come G1831 out of G1537 the G3588 ship G4143 , straightway G2112 they knew G1921 him G846 ,
55. આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા.
55. And ran through G4063 that G1565 whole G3650 region round about G4066 , and began G756 to carry about G4064 in G1909 beds G2895 those that were sick G2192 G2560 , where G3699 they heard G191 he G3754 was G2076 G1563 .
56. This verse may not be a part of this translation
56. And G2532 whithersoever G3699 G302 he entered G1531 , into G1519 villages G2968 , or G2228 cities G4172 , or G2228 country G68 , they laid G5087 the G3588 sick G770 in G1722 the G3588 streets G58 , and G2532 besought G3870 him G846 that G2443 they might touch G680 if it were but G2579 the G3588 border G2899 of his G846 garment G2440 : and G2532 as many as G3745 G302 touched G680 him G846 were made whole G4982 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×