Bible Versions
Bible Books

Psalms 134 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા, યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને‍ સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન તરફ તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો.
3 આકાશ તથા પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×