Bible Versions
Bible Books

Romans 12 (GUV) Gujarati Old BSI Version

1 તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.
2 જગતનું રૂપ તમે ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.
4 કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક કામ કરવાનું નથી,
5 તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ, અને અરસપરસ એકબીજાના અવયવો છીએ.
6 આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો.
7 અથવા જો સેવાનું, તો સેવામાં તત્પર રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડયા રહેવું.
8 અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.
9 તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
10 ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવા માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.
11 ઉદ્યોગમાં આળસુ થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.
12 આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.
13 સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.
14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ આપો, અને શાપ આપતા નહિ.
15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો
16 અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન સમજો.
17 ભૂંડાઈને બદલે ભૂંડું કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો,
18 જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો.
19 વહાલાઓ, તમે સામું વૈર વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું મારું કામ છે; હું બદલો લઈશ.
20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.”
21 ભૂંડાથી તું હારી જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×